Cancer Cover

વ્હાલા મિત્રો,
એક વાર જરૂર પૂરું વાંચજો.

માત્ર 2400 મિનિમમ વાર્ષિક પ્રીમિયમ (એટલે કે રોજના 6 રૂપિયા જેવી મામૂલી રકમ)
⇨અડધી ચા ના પણ અત્યારે 10 રૂપિયા છે
10 લાખ નો કેન્સર કવર ..........

આપ સૌ ને ખબર હશે જ કે LIC દ્વારા એક સુંદર પ્લાન
Cancer Cover લોન્ચ કરવા માં આવ્યો છે.આપ સૌ ને સમજવા માં સરળ પડે તે  માટે કેટલાક પોઇન્ટ્સ આપણી સમક્ષ મૂકી રહ્યો છે. પરંતુ આ એક ઝલક જ છે મૂળ સર્ક્યુલર ધ્યાન માં લેવા વિનંતી..
કેન્સર કવર પ્લાન(પ્લાન નંબર 905)


✏ કોને મળી શકે ?
⇨20 વર્ષ થી  65 વર્ષ સુધીની હોય તેવી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ આ વીમો લઈ શકે.
(મુદત પૂરી થતી વખતે ઉમર ઓછા માં ઓછી 50 અને વધુ માં વધુ ☺75 વર્ષ)
⇨તમામ પુરુષો, ભણેલી સ્ત્રીઓ કે જેની પોતાની આવક હોય અથવા પરણિત હોય તેમને કોઈ પણ જાત ના મેડિકલ કે સ્પેશ્યલ રિપોર્ટ સિવાય આ વીમો મળશે
⇨આવક ના પુરાવા વિના કમાતી સ્ત્રી માટે,પરણિત સ્ત્રી,કે ભણતા વ્યક્તિઓ માટે વધુ માં વધુ 25 લાખ સુધી નો વિમો આપી શકાય.


⇨ કેટલી રકમ નો વીમો મળે?
⇨આ પ્લાન માં ઓછા માં ઓછા 10 લાખ અને વધુ માં વધુ 50 લાખ સુધી નો વીમો 1 લાખ ના ગુણાંક માં મળે.
⇨વીમા ની રકમ બે રીતે શરૂઆત માં જ નક્કી કરવા ની રહેશે.
ઓપશન-1
⇨લેવલ sum assured મતલબ કે એક સરખી જ વિમારાશી પોલિસી ની મુદત દરમિયાન રહે.
ઓપશન-2
⇨Increased sum assured
આ પ્રકાર માં દર વર્ષે મૂળ વીમા રકમ ના 10%લેખે પ્રથમ 5 વર્ષ સુધી વધતી રહેશે.પોલીસી ની મુદત દરમ્યાન કેન્સર ના સંજોગો માં જે તે સમયે વધેલી વીમા રાશિ ચૂકવાશે.


પોલિસી લેવા ના ફાયદા શુ?
⇨મિત્રો,આપ સૌ જાણો જ છો તેમ અત્યારે આપણે બધાને હેરાન કરનારી કે ગભરાવી દેતી કોઈ બીમારી હોય તો તે છે કેન્સર!!!
⇨નામ માત્ર થી જ ગભરાઈ જવાય..
આવી બીમારી આપણને ના થાય ! પરંતુ ...
⇨આપણે આપણી આજુબાજુ એવા ઘણા દાખલા જોઈએ છે કે જેમને નખ માંય રોગ ન હોય એવી વ્યક્તિ ને કેન્સર જાહેર થાય છે.એવા સંજોગો માં ઘર ની આવક બંધ થઈ જાય છે અને પુષ્કળ મોંઘી સારવાર શરૂ થાય છે.માણસ શારીરિક રીતે તો ખુવાર થાય જ છે, સાથે સાથે પૈસેટકે પણ ખુવાર થઈ જાય છે (હમણાં એક ભાઈ ને કેન્સર જાહેર થયું છે, અને અત્યાર સુધી માં કુલ 6 લાખ નો ખર્ચ પણ થઈ ગયો છે.
⇨આ દાખલો આપવા પાછળ નો મારો હેતુ ભવિષ્ય માં આવી તકલીફ જો કોઈને થાય તો તેવા સંજોગો માં યોગ્ય સમયે અને સારી સારવાર કરાવી શકે અને કુટુંબ ને આર્થિક સંકટ માંથી પણ ઉગારી શકે.

કેવી રીતે?

કેન્સર ની પ્રાથમિક અવસ્થા
===========≠======
1st Stage
કેન્સર ના નિદાન માં સ્ટેજ હોય છે,
પ્રથમ સ્ટેજ,બીજું,ત્રીજું એમ...
ધારોકે કોઈ વ્યક્તિએ કેન્સર કવર પ્લાન લીધો છે અને તેને  મેડિકલ તપાસ અને  રિપોર્ટ દ્વારા કેન્સર ની અવસ્થા જાહેર થાય જેમાં
પ્રથમ સ્ટેજ જાહેર થાય તો તેવા સંજોગો માં
જે વીમા રકમ છે તેના 25% રકમ ની તાત્કાલિક ચુકવણી કરવામાં આવશે.
ત્યાર બાદ 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા માંથી માફી મળશે.
3 વર્ષ બાદ પ્રીમિયમ રેગ્યુલર ભરવા ના રહેશે.

કેન્સરનું બીજું/ત્રીજો સ્ટેજ
================
ઉપરોક્ત અવસ્થા માં વીમેદારને વીમા ની બાકી 75% (Sum Assured) રકમ ની તાત્કાલિક ચુકવણી કરાશે.

ભવિષ્ય ના પ્રીમિયમ ભરવા માંથી માફી.
⇨ત્યાર બાદ 10 વર્ષ સુધી દર મહિને વીમા ની રકમ ના 1% લેખે રકમ ચૂકવાશે.
⇨ધારો કે આ વ્યક્તિ ને સારૂ ન થાય અને તેનુ અવસાન થાય થોડા તો પણ આ 1% રકમ તેના વારસદાર ને 10 વર્ષ સુધી મળશે જ એની ગેરન્ટી.
⇨દાખલો ...👇
⇨ધારો કે કોઈ વ્યક્તિએ 10 લાખ નો વીમો  લીધેલ છે અને તેને પ્રથમ સ્ટેજ નું નિદાન થાય તો 25% લેખે રૂ 2,50,000 તાત્કાલિક ચૂકવાશે,
⇨ત્યારબાદ 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા માંથી મુક્તિ મળશે.
⇨જો વ્યક્તિ ને આરામ ન થાય અને કેન્સર ગંભીર સ્ટેજ માં પહોંચે તો બાકી ના 75% રકમ એટલે કે 7,50,000 રુ. તેને ચૂકવાશે.
⇨ભવિષ્ય ના પ્રીમિયમ માફ થશે.
👌🏻અને 10 વર્ષ સુધી 10000 રૂપિયા માસિક
 વારસદાર ને ચુકવવામાં આવશે
⇨માસિક હપ્તા ચાલુ થાય ત્યારબાદ જો તેનું અવસાન થશે તો પણ 10 વર્ષ સુધી (બાકી ના સમય માટે) વારસદાર ને 10000 રૂ. માસિક ચૂકવાશે.
મિત્રો,
આ પ્લાન LIC નો અણમોલ પ્લાન છે.જે આપણી અને આપના સગાવ્હાલા ની કાળજી રાખશે.
ખૂબ જ ઓછા પ્રીમિયમ માં દુનિયા ની ભયંકર બીમારી સામે રક્ષણ આપતો પ્લાન એટલે "કેન્સર કવર પ્લાન"

સૌથી અગત્યની બાબત એકે આ પ્લાન માં ભરાયેલું  પ્રીમિયમ ઇનકમટેક્સ એક્ટ કલમ 80 D હેઠળ બાદ મળશે. 

⇨ઉમંર પ્રમાણે વાર્ષિક
પ્રીમિયમ માં ફેરફાર થઈ શકે.

Contact
નામ: રમેશ બી. સુથાર
LIC Insurance Adviser
ફોન નં.  7490040385

Insurance મેળવવા  નીચે આપેલ લીંક પર ક્લિક કરો
https://bit.ly/2NjkDEl

ON

Post a Comment

Previous Post Next Post