LICની આ પોલીસીમાં કરો દરરોજના 31 રૂપિયાનું રોકાણ અને મેળવો 4 લાખ 25 હજાર, સાથે લાઈફ ટાઈમ રિસ્ક કવર તો ખરુ જ !

લાઈફ ઈંશ્યોરેન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં રોકાણ કરવાથી ગ્રાહકોને અનેક ફાયદાઓ થાય છે. આજે કરેલી નાની બચત જો યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો, જરૂરના સમયમાં ભવિષ્યમાં આપણને તેનુ સારામાં સારુ રિટર્ન મળી શકે છે. અનેક લોકો બચત તો કરે છે, પણ તેને ખબર નથી હોતી કે, ક્યાં અને કઈ રીતે બચત કરી ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકીએ.

એલઆઈસીની જીવન આનંદ પોલીસી
એલઆઈસીની અલગ અલગ પોલીસીને અલગ અલગ વર્ગને ધ્યાને રાખીને ખાસ તૈયાર કરવામાં આવે છે. અમીરથી લઈને ગરીબો સુધી તમામ લોકો એલઆઈસી પોલીસીમાં રોકાણ કરી શકે છે. આજે અમે આવી જ એક પોલીસી વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમાં તમે દરરોજના માત્ર 31 રૂપિયાનું રોકાણ કરી 4 લાખ 25 હજાર જેવી તગડી રકમ મેળવી શકો છો. આ પોલીસીનું નામ છે 'જીવન આનંદ'. 18થી 50 વર્ષની ઉંમર સુધીના લોકો તેનો લાભ લઈ શકે છે. આ પોલીસી માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ પોલીસીની મર્યાદા 15થી 35 વર્ષની હોય છે. આ પોલીસીમાં લાઈફ ટાઈમ રિસ્ક કવર પણ આપવામાં આવે છે.
લાઈફ ટાઈમ રિસ્ક કવર પણ ખરૂ
આ પોલીસી માટે ઓછામાં ઓછુ 1 લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ લેવુ જરૂરી છે. જે એક નોનો લિક્વિડ પોલીસી છે. જેનો અર્થ છે કે, જેનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. આ પોલીસીમાં તમને મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ તો મળે છે, પણ મેચ્યોરિટી બાદ જીવન ભર લાઈફ કવર પણ મળે છે.
આ પ્લાન તમને ઈન્કમ ટેક્સમાં પણ લાભ આપે છે. ત્યારે હવે સવાલ એ થાય કે, આ પોલીસીમાં તમારે કેટલા દિવસ સુધી 30 રૂપિયાનું રોકાણ કરવું.
જેને એક ઉદાહરણ સાથે સમજીએ.
30વર્ષ ની વ્યક્તિ માટે 21 વર્ષની મુદત 
પ્રિમિયમ ટેક્સ સાથે
વાર્ષિક- 11540
અર્ધવાર્ષિક-5829
ત્રિમાસિક- 2945
માસિક- 981
પ્રતિ દિવસ- 31

કુલ પ્રિમિયમ- 237360
મૈચ્યોરિટીના સમયે અનુમાનિત રિટર્ન : 425800
અને
200000 રૂપિયાનું લાઈટ ટાઈમ રિસ્ક કવર.


રમેશ બી સુથાર
મુ.લીંબાઊ તા.લાખાણી
મો.8980529431

Post a Comment

Previous Post Next Post