Update your contact details in LIC Policy

શું તમારી પાસે LIC પોલિસી છે? તો ખાસ વાંચો.
LIC પહેલી માર્ચ 2019 થી બધા ઇન્ટીમેશન માત્ર SMS થી આપશે. તે માટે તમારો મોબાઈલ નંબર પૉલિસી સાથે લિંક હોવો જરૂરી છે.

જો તમારો મોબાઇલ નંબર લિંક ના હોય અથવા બદલવો હોય તો હવે તેને તમે જાતેજ બદલી શકો છો.

પોલિસી માં મોબાઈલ નંબર અપડેટ કરવા LIC ની વેબસીટ(www.licindia.in)પર આપેલ UPDATE YOUR CONTACT DETAILS. પર ક્લિક કરો
 પછી માગેલી વિગત આપો ખાસ ધ્યાન રાખવું કે તમારું નામ અને જન્મ તારીખ LIC POLICY ના ડોક્યુમેન્ટ મુજબ હોવું જોઈએ.

આગળ ની પ્રોસેજર ને અનુસરો.


 પોલિસી નંબર ની સામે sucess લખેલું આવે એટલે અપડેટ થઈ જશે.


અપડેટ કરવા માટે નીચની લિંક પર ક્લિક કરો
UPDATE YOUR CONTACT DETAILS


વધુ માહિતી માટે તમારા એજન્ટ નો સંપર્ક કરો.
રમેશ બી. સુથાર
LIC Advider
મો.8980529431

My Whatsapp Link
https://bit.ly/2vPWf76



إرسال تعليق

أحدث أقدم