રિટાયરમેન્ટ બાદ પણ કરવા હોય લીલાલહેર, તો અહીં લગાવો પૈસા થઈ જશો માલામાલ.
કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી નોકરી કરે છે, ત્યાં સુધી તેને પૈસાને લઈને કોઈ ખાસ ચિંતા હોતી નથી. પરંતુ જ્યારે તે રિટાયર થઈ જાય છે તો તેને જીવન પસાર કરવા માટે પૈસાની જરૂર હોય છે. જોકે, જો નોકરી સરકારી હોય, તો પેન્શન મળે છે, પરંતુ ખાનગી નોકરીમાં આવી સુવિધા નથી. તો પછી એવાં કયાં સાધન છે જેમાં રિટાયરમેન્ટ બાદ પણ પૈસા આવતા રહે છે. તો આ અહેવાલમાં રોકાણના કેટલાક વિકલ્પો વિશે જણાવીશું, જેમાં રોકાણ કર્યા પછી, તમને નિવૃત્તિ પછી પણ પૈસા મળવાનું ચાલુ રહે છે. તો ચાલો જાણીએ.
- LIC ની જીવન ઉમંગ યોજના
આ યોજનામાં આપણ 15 વર્ષ માટે પ્રિમિયમ ભરવાના હોય છે. પછી આજીવન LIC તરફથી પૈસા મળતા રહેછે. સાથે વારસદાર માટે સારી એવી રકમ પણ મળે છે.
લધુતમ વીમા રકમ : રૂ 2,00,000/-
મહતમ વીમા રકમ : કોઈ મર્યાદા નથી.
પ્રીમિયમ ભરવાની મુદત : 15, 20, 25 અને 30 વર્ષ
- કોને મળી શકે આ યોજના
લધુતમ વીમા રકમ : રૂ 2,00,000/-
મહતમ વીમા રકમ : કોઈ મર્યાદા નથી.
પ્રીમિયમ ભરવાની મુદત : 15, 20, 25 અને 30 વર્ષ
- શરણાગતિ મૂલ્ય:
ઓછામાં ઓછા 2 પૂરા વર્ષના પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તેવા
પોલિસી ટર્મ દરમિયાન કોઈપણ સમયે પોલિસીને સોંપણી કરી શકાય છે.
- લોન:
પૂરા 2 વર્ષના પ્રીમિયમની ચુકવણી પછી ઉપલબ્ધ.
- આવકવેરા લાભ: