ન્યુ જીવન સાથી
યોજના પરિચય:
પતિ અને પત્ની બન્ને નુ વિમા કવચ આપતિ યોજના છે.
વિવાહિત દંપતિ ને આર્થિક રક્ષણ અને બચત સાથે વળતર ની ખાતરી આપતી યોજના છે જ્યાં પ્રીમિયમ ચૂકવણીની મુદત પોલિસીની મુદત કરતાં ત્રણ વર્ષ ઓછી હોય છે.
જીવન સાથી ની બીનહયાતી માં પ્રિમિયમ માફ થાય છે. અને પરિપકવતા પર પૂરી રકમ મળે છે.
પ્રીમિયમ ચુકવણી મોડ:
વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક, માસિક (ECS)
મુદત:13 થી 25 વર્ષ
ઉમર મર્યાદા: 18 થી 40 વર્ષ
ન્યૂનતમ વિમા રકમ: 2,00,000
શરણાગતિ મૂલ્ય:ઓછામાં ઓછા 2 પૂરા વર્ષના પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તેવા
પોલિસી ટર્મ દરમિયાન કોઈપણ સમયે પોલિસીને સોંપણી કરી શકાય છે.
લોન: પૂરા 2 વર્ષના પ્રીમિયમની ચુકવણી પછી ઉપલબ્ધ.
આવકવેરા લાભ:
આ યોજના હેઠળ ચૂકવેલ પ્રીમિયમ કલમ 80 સી હેઠળ ટેક્સ છૂટ માટે પાત્ર છે.
આ યોજના હેઠળ પરિપક્વતા 10 (10D) હેઠળ ફ્રિ છે.
ઉદાહરણ:
35 વર્ષ ના પતિ-પત્નિ માટે
વિમા રકમ: 2 લાખ (1 લાખ + 1લાખ)
મુદત: 25 વર્ષ
પ્રિમિયમ: વાર્ષિક: ₹9264/- અર્ધવાર્ષિક: ₹4681/-
ત્રિમાસિક:₹ 2365/- માસિક (ECS):₹788/-
રોજના આશરે 25 રુપિયા.
મેચ્યોરિટી ટાઇમમાં કુલ આશરે વળતર: ₹5,35,000/-
વધુ માહિતી માટે તમારી વિગત નીચે આપેલ લિંક પર જમા કરવો
http://bit.ly/SaTHI
રમેશ બી સુથાર
મો.8980529431
Tags:
ન્યુ જીવન સાથી